24 જુલાઈ, 1969ના રોજ ન્યૂયોર્કમાં જન્મેલી જેનિફર લિન લોપેઝને આજે કોઈ ઓળખની જરૂર નથી.

જેનિફર લોપેઝ આજે તેનો 54મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.

જેનિફર નાની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા.

આ પછી તેમના જીવનમાં એવા દિવસો પણ આવ્યા, જ્યારે તેમને ફાટેલા ચંપલ પહેરીને દિવસ પસાર કરવો પડ્યો હતો.

જેનિફર લોપેઝ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે, જે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

જેનિફર લોપેઝ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે, જે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

ડોક્યુમેન્ટરીમાં 2020ની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં જેનિફર સાથે જાતિવાદી વ્યવહાર કરવામાં આવ્યો હતો.

એવું કહેવાય છે કે તેના ડાન્સ પ્રત્યેના પ્રેમને કારણે જેનિફર અને તેની માતા વચ્ચેના સંબંધો બગડી ગયા હતા

જેનિફર લોપેઝે પોતાના જીવનમાં ચાર વખત લગ્ન કર્યા છે.



જેનિફરના પ્રથમ લગ્ન 1997માં ઓજાની નોઆ સાથે થયા હતા, જે એક વર્ષ પછી તૂટી ગયા હતા.

આ પછી, 2001 માં, તેનો સંબંધ ક્રિસ જુડ સાથે જોડાયો, જે ફક્ત બે વર્ષ સુધી ટકી શક્યો.



માર્ક એન્થોનીએ જેનિફરના જીવનમાં 2004માં પ્રવેશ કર્યો હતો, પરંતુ 10 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા હતા.



જ્યારે જેનિફર 52 વર્ષની હતી, ત્યારે તેણે બેન એફ્લેક સાથે લગ્ન કર્યા, જે તેના ચોથા લગ્ન હતા.

જ્યારે જેનિફર 52 વર્ષની હતી, ત્યારે તેણે બેન એફ્લેક સાથે લગ્ન કર્યા, જે તેના ચોથા લગ્ન હતા.

જેનિફર લોપેઝે તેના 53માં જન્મદિવસ પર ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ