સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મીનો હૉટેસ્ટ અવતાર ફરી વાયરલ



રાય લક્ષ્મીએ આ વખતે ઓલ રેડ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ફેન્સની વચ્ચે રાય લક્ષ્મીનું લેટેસ્ટ ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે



રાય લક્ષ્મી આ ડ્રેસમાં પોતાની ક્લીવેજને પણ ફ્લૉન્ટ કરી રહી છે



34 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ યંગ જ દેખાઇ રહી છે



રાય લક્ષ્મી છેલ્લે જુલી 2 બાદ ભોલા ફિલ્મમાં જોવા મળી હતી



રાય લક્ષ્મીએ ભોલામાં અજય દેવગન સાથે શાનદાર સ્ક્રીન શેર કરી છે



એક્ટ્રેસ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે



આ તસવીરમાં અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



રાય લક્ષ્મી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે