બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન બુધવારે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

શાહરૂખ પોતાની એક્ટિંગના દમ પર લગભગ 30 વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો કિંગ ખાનની અજાણી વાતો

આગળની સ્લાઈડ્સમાં જાણો કિંગ ખાનની અજાણી વાતો

શાહરૂખ ખાનના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ છે. તેમનો જન્મ વર્ષ 1927માં થયો હતો.

શાહરૂખ ખાનના પિતા ભારતના સૌથી યુવા સ્વાતંત્ર્ય સેનાની હતા.

તેની માતાનું નામ લતીફ ફાતિમા છે. અભિનેતાના માતા-પિતા હવે આ દુનિયામાં નથી.

શાહરૂખ આજે પણ તેના માતા-પિતાની વાતને અનુસરે છે.

શાહરૂખ ખાનને શહનાઝ લાલરૂખ ખાન નામની મોટી બહેન પણ છે.

શહનાઝ બોલિવૂડની ચમકતી દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે.

શાહરૂખ ખાન એવા કલાકારોમાંથી એક છે જેને ફેમિલી મેન કહેવામાં આવે છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ