શોભિતા ધૂલિપાલાએ અપ્સરા લૂકમાં કરાવ્યું ફોટોશૂટ

શોભિતા ધૂલિપાલા ખુબ જ સુંદર દેખાય છે.

શોભિતા પોતાના ફોટોને લઈ ચર્ચામાં રહે છે

આ ફોટોશૂટમાં શોભિતા અપ્સરા જેવી દેખાય છે

શોભિતા ધૂલિપાલા ઈન્ડિયન એક્ટ્રેસ અને મોડલ છે


2013માં શોભિતા મિસ ઈન્ડિયા પિજેન્ટમાં બીજા ક્રમે રહી હતી


શોભિતા કૂચિપુડી અને ભરતનાટ્યમની ટ્રેન્ડ ડાન્સર છે

શોભિતા તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે


ફેન્સને શોભિતાનો આ અંદાજ ખુબ પસંદ આવ્યો

શોભિતાએ રમન રાઘવ 2.0થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું