ફાતિમા સના શેખ દુનિયાભરમાં દંગલ ગર્લના નામથી મશહુર

સનાને લાખો લોકો ફોલો કરે છે

સનાએ પહેલી ફિલ્મથી જ લોકોને દિવાના બનાવ્યા

સના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

હવે સનાએ શિમર સાડીમાં પોતાના ફોટો શેર કર્યા

આ ફોટોમાં સના ખુબ જ સુંદર લાગી રહી છે

ઈંસ્ટાગ્રામ પર 2.8 મિલિયન લોકો સનાને ફોલો કરે છે

સન હાલ પોતાની આવનારી ફિલ્મ થારને લઈ ચર્ચામાં

સના હંમેશા પોતાના ફોટોશૂટને લઈ ચર્ચામાં રહે છે

સનાના ફોટો વાયરલ થતા હોય છે