એક્ટ્રેસ દિશા પટણીનો આજે બર્થ ડે છે. 13 જૂન 1992ના રોજ બરેલીમાં તેનો જન્મ થયો હતો.

દિશા પટણી તેનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

તેના પિતાનું નામ જગદીશસ સિંહ પટણી અને માતાનું નામ પદ્મા પટણી છે.

તેણે લખનઉની અમેટી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

તે એક્ટ્રેસ નહીં સાયન્ટિસ્ટ બનવા માંગતી હતી

દિશા પટણી તેના લુક અને ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. તે અવારનવાર વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે

દિશાએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે.

પટણીની નેટવર્થની વાત કરીએ તો તેણે ટૂંકા ગાળામાં જ મોટી સંપત્તિ બનાવી છે

દિશા પટણી રૂપિયા 75 કરોડની સંપત્તિની માલિક છે.

અભિનેત્રી દિશા પટની પાસે લક્ઝરી વાહનોનું શાનદાર કલેક્શન છે.