એક્ટ્રેસ જિનલ જોશી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

તેણે ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે.

જિનલે બાથટબ પાસે ઉભા રહીને ખૂબ જ આકર્ષક પોઝ આપતા ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટામાં જિનલ જોશી બ્રા પહેર્યા વિના પોઝ આપી રહી છે

જિનલ જોશી ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

જીનલ જોશી મરાઠી એક્ટ્રેસ છે.

જે તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.

એક્ટ્રેસ દરરોજ નવી બોલ્ડ અને હોટ તસવીરો શેર કરે છે.

All Photo Credit: Instagram