બે અખરોટ રાત્રે પાણીમાં પલાળી દો



સવારે ભૂખ્યાં પેટે અખરોટનું કરો સેવન



ડાયાબિટિશમાં અખરોટ ખૂબ ફાયદાકારક છે



બ્લડ શુગર લેવવને કરે છે નિયંત્રિત



અખરોટ ફાઇબરથી ભરપૂર છે



પાચન પ્રણાલીને દૂરસ્ત રાખે છે.



પાચન પ્રણાલીને દૂરસ્ત રાખે છે.



કબજિયાતની સમસ્યા દૂર કરે છે



અખરોટમાં અલ્ફા લિનોલેનિક એસિડ છે



જે હાડકાને મજબૂત કરવામાં મદદરૂપ છે



અખરોટ વેઇટ લોસ માટે પણ કારગર છે



તણાવને પણ અખરોટ દૂર કરે છે