ઈલાયચી તેની ખુશબુ અને સ્વાદ માટે જાણીતી છે

ઈલાયચીમાં અનેક પોષક તત્વો હોય છે

માત્ર ઈલાયચી જ નહીં તેના ફોતરા પણ ખૂબ કામના છે

તેના ફોતરાનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો

તેની સાથે હિંગ, ધાણા, સંચળ અને અજમો ભેળવીને ખાઈ શકાય છે

તેનાથી પાચન ક્રિયા બરાબર થાય છે, પેટની તમામ પરેશાની દૂર થાય છે

અપચો કે બેચેનીની સમસ્યામાં પણ તે ફાયદાકારક છે

જાવિત્રી ચૂર્ણની સાથે તેના ફોતરા અને મિશ્રી મેળવીને ખાઈ શકાય છે

જેનાથી ઘણી સમસ્યામાં રાહત મળે છે

જો તમને કોઈ એલર્જી હોય તો ડોક્ટરની સલાહ વગર તેનો ઉપયોગ ન કરો