કિસમિસનું પાણી ઔષધીય ગુણોનો ભંડાર છે.

Published by: gujarati.abplive.com

તેમાં કેલ્શિયમ, ફાઈબર અને આયર્ન ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ મુજબ તે સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે.

Published by: gujarati.abplive.com

આ પાણી હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

સાંધાના દુખાવામાં તેનાથી ઘણી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

સવારના ડાયટમાં આ પાણીનો સમાવેશ કરવો ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

કિસમિસનું પાણી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

Published by: gujarati.abplive.com

પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં તે ઉપયોગી છે.

Published by: gujarati.abplive.com

આંતરડાના સ્વાસ્થ્ય સુધારવા માટે તે અકસીર ઈલાજ છે.

Published by: gujarati.abplive.com