રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લવિંગ મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

શરદી અને ખાંસીમાં તેનાથી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

ગળાના દુખાવા માટે લવિંગ ચાવવું ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય.

Published by: gujarati.abplive.com

આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટે લવિંગ ઉત્તમ છે.

Published by: gujarati.abplive.com

ગેસ અને એસિડિટીની સમસ્યામાં તે રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

પેટ ફૂલવાની સમસ્યા દૂર કરવામાં લવિંગ અસરકારક છે.

Published by: gujarati.abplive.com

તણાવ ઘટાડવા માટે પણ લવિંગ ચાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

લવિંગની તાસીર ગરમ હોવાથી તેનું મર્યાદામાં સેવન કરવું.

Published by: gujarati.abplive.com

કોઈપણ ઉપાય કરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.

Published by: gujarati.abplive.com