ચણાના લોટના સેવનના 10 ગજબ ફાયદા



ચણાના લોટના સેવનના 10 ગજબ ફાયદા



બેસનમાં પોષકતત્વોનો ખજાનો છે



આયર્ન, ફાઈબર, પોટેશિયમનો સોર્સ છે



બેસન મેંગેનીઝનો પણ ખજાનો છે



ચણાના લોટમાં ફાઈબર ભરપૂર છે



ચણા પ્રોટીનનો પણ સારો સોર્સ છે



બેસન એનિમિયાની સમસ્યામાં કારગર



બેસનમાં પર્યાપ્ત માત્રામાં આયરન છે.



બેસન હિમોગ્લોબિન વધારે છે