ફાસ્ટ લાઈફમાં ઊભા રહીને પાણી પીવાની સામાન્ય લાગતી આદત સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ મુજબ, ઊભા ઊભા પાણી પીવાથી તે શરીરમાંથી ઝડપથી પસાર થાય છે અને બરાબર શોષાતું નથી.

Published by: gujarati.abplive.com

એકદમ ઝડપથી પેટમાં જતું પાણી પાચનતંત્ર બગાડે છે, જેનાથી ગેસ, એસિડિટી અને કબજિયાત થાય છે.

Published by: gujarati.abplive.com

આ આદતથી પાણી ફિલ્ટર થયા વિના સીધું કિડની સુધી પહોંચે છે, જે કિડની પર ભારે દબાણ લાવે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી આ રીતે પાણી પીવાથી કિડની સંબંધિત ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

ઊભા રહીને પાણી પીવાથી શરીરનું 'વોટર બેલેન્સ' (Water Balance) સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે.

Published by: gujarati.abplive.com

જેના કારણે સાંધા અને ઘૂંટણમાં પ્રવાહી જમા થાય છે, જે નાની ઉંમરે સાંધાના દુખાવાનું કારણ બને છે.

Published by: gujarati.abplive.com

શરીર પાણીનો યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકતું હોવાથી વગર કામે સતત થાક અને નબળાઈ લાગે છે.

Published by: gujarati.abplive.com

હંમેશા નીચે શાંતિથી બેસીને, ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે અને માટલાનું સામાન્ય તાપમાનવાળું જ પાણી પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

આ માહિતી સામાન્ય આયુર્વેદિક માન્યતાઓ પર આધારિત છે, સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ હોય તો નિષ્ણાતની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com