વેજિટેરિયન લોકો માટે પ્રોટીનના 10 ઉત્તમ સોર્સ

Published by: gujarati.abplive.com

દાળ અને કઠોળ વેજિટેરિયન લોકો માટે પ્રોટીનના સારા સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

ચણામાં પ્રોટીનની સાથે ફાઇબર પણ સારી માત્રામાં મળે છે.

Published by: gujarati.abplive.com

રાજમામાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો હોય છે

Published by: gujarati.abplive.com

સોયાબીન વનસ્પતિ આધારિત પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે

Published by: gujarati.abplive.com

ટોફુને પ્રોટીનથી ભરપૂર પ્લાન્ટ-બેઝ્ડ ફૂડ તરીકે આહારમાં સામેલ કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

પનીરમાં પ્રોટીનની સાથે કેલ્શિયમ પણ મળે છે.

Published by: gujarati.abplive.com

દહીં પ્રોટીન અને કેલ્શિયમ મેળવવાનો સરળ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

દૂધમાંથી પ્રોટીનની સાથે અન્ય જરૂરી પોષક તત્વો પણ મળે છે

Published by: gujarati.abplive.com

બદામ, મગફળી અને અન્ય નટ્સમાંથી પણ પ્રોટીન મળી શકે છે.

Published by: gujarati.abplive.com