આદુ પાચન સુધારવામાં અને મેટાબોલિઝમ વધારવામાં મદદરૂપ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લીંબુ પાણી શરીરને હાઇડ્રેટ રાખી પાચનને સપોર્ટ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ આંતરડાને સ્વસ્થ રાખે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લીલી ચા મેટાબોલિઝમને સક્રિય બનાવવામાં મદદ કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જીરું પાચનક્રિયા સુધારી ગેસની સમસ્યા ઘટાડે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તજ શરીરમાં કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને ટેકો આપે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફુદીનો પાચન માટે ઉત્તમ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

છાશ પણ પાચન માટે ઉત્તમ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોફી અને ઘીનુ સેવન મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મરીનું સેવન પણ પાચન માટે શ્રેષ્ઠ ગણાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ