મોનસૂનમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરવા 7માંથી એક હર્બલ ટીને રૂટીનમાં કરો સામેલ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આદુની ચા પીવાથી શરદી-ઉધરસનું જોખમ ઘટે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. તુલસીની ચા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હળદરની હર્બલ ટી પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દાલચીનીની ચા પાચનક્રિયા સુધારવામાં ફાયદાકારક છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. ફુદીનાની ચા પેટને હળવું રાખે છે અને અપચો દૂર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લેમનગ્રાસ ટી શરીરને તાજગી આપે છે અને થાક દૂર કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી શરીરને સુરક્ષા આપે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ