આધુનિક સમયમાં નાસ્તામાં બ્રેડ ખાવી સામાન્ય છે, પણ તે ખાલી પેટે અત્યંત નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

રિફાઇન્ડ મેંદામાંથી બનતી બ્રેડ ખાવાથી બ્લડ સુગર અચાનક વધીને પાછું ઝડપથી ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

સુગર લેવલની આ વધઘટને કારણે સવાર સવારમાં જ થાક, ચક્કર અને નબળાઈ અનુભવાય છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓ માટે ખાલી પેટે મેંદાની બ્રેડ ખાવી સ્વાસ્થ્ય માટે વધુ જોખમી સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

તેમાં ફાઈબર અને પોષક તત્વો ન હોવાથી કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યા કાયમી બને છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ મુજબ સવારે વધુ સુગરવાળો ખોરાક લેવાથી પિત્ત અને કફનું સંતુલન બગડે છે અને સુસ્તી આવે છે.

Published by: gujarati.abplive.com

બ્રેડ લાંબો સમય પેટ ભરેલું નથી રાખતી, જેનાથી વારંવાર ભૂખ લાગે છે અને વજન (Weight) વધે છે.

Published by: gujarati.abplive.com

લાંબા ગાળે તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol) વધારી હૃદય રોગનું જોખમ પણ વધારે છે.

Published by: gujarati.abplive.com

બ્રેડથી મળતી એનર્જી થોડીવાર જ ટકે છે, જેનાથી પાચન અગ્નિ નબળી પડે છે અને શરીરમાં ભારેપણું લાગે છે.

Published by: gujarati.abplive.com

બ્રેડને બદલે સવારના નાસ્તામાં હંમેશા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર સંતુલિત આહાર જ લેવો જોઈએ.

Published by: gujarati.abplive.com