પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાના 10 મોટા નુકસાન

Published by: gujarati.abplive.com

પ્લાસ્ટિકની બોટલોમાં BPA (Bisphenol A) નામનું કેમિકલ હોય છે.

Published by: gujarati.abplive.com

આ કેમિકલ હોર્મોન્સ સાથે છેડછાડ કરે છે

Published by: gujarati.abplive.com

આ કેમિકલ (Fertility) પર નકારાત્મક અસર પાડે છે.

Published by: gujarati.abplive.com

જ્યારે પ્લાસ્ટિકની બોટલ ગરમીના સંપર્કમાં આવે છે

Published by: gujarati.abplive.com

ત્યારે તેમાંથી ડાયોક્સિન (Dioxin) જેવા ઝેરી તત્વો છૂટા પડે છે.

Published by: gujarati.abplive.com

આ તત્વ કેન્સરનું જોખમ વધારે છે

Published by: gujarati.abplive.com

આ પાણી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે

Published by: gujarati.abplive.com

પ્લાસ્ટિકની બોટલનું પાણી પાચનને બગાડે છે

Published by: gujarati.abplive.com

ગેસ અને પેટમાં સોજો આવવાની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓ માટે જોખમી

Published by: gujarati.abplive.com