લાંબો સમય ઝીરો કાર્બ્સ ડાયટ કરવાના 10 મોટા નુકસાન

Published by: gujarati.abplive.com

આ ડાયટના લાંબાગાળે નુકસાન છે

Published by: gujarati.abplive.com

શરીરમાં ઉર્જાનો અભાવ અનુભવાય છે

Published by: gujarati.abplive.com

કબજિયાત અને પાચનની સમસ્યાઓ થઇ શકે છે

Published by: gujarati.abplive.com

ઝીરો કાર્બ્સ ડાયટમાં લોકો પ્રોટીન અને ફેટ વધુ લે છે

Published by: gujarati.abplive.com

જેના કારણે કિડની પર દબાણ વધે છે

Published by: gujarati.abplive.com

કિડનીમાં પથરી કે અન્ય સમસ્યાઓ થઇ શકે છે.

Published by: gujarati.abplive.com

હૃદયના રોગોનું જોખમ વધે છે

Published by: gujarati.abplive.com

આ ડાયટમાં ઘી, માખણ વધુ ખવાય છે

Published by: gujarati.abplive.com

જેનાથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે

Published by: gujarati.abplive.com