રોટલી દરેક ભારતીય થાળીનો મહત્વનો ભાગ છે

અહીંના લોકોને સૌથી વધુ ચિંતા 'રોટી, કપડા ઔર મકાન' ની રહે છે

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, વજન ઘટાડવું હોય કે વધારવું, કેલરીનો હિસાબ રાખવો ખૂબ જ જરૂરી છે.

રોટલીમાં કેટલી કેલરી હોય છે? આ એક મોટો સવાલ છે.

એક મીડિયમ સાઈઝની 6 ઈંચની ઘઉંની રોટલીમાં 70 થી 80 કેલરી હોય છે.

4 રોટલી ખાવાથી શરીરમાં અંદાજે 300 કેલરી સુધી પહોંચે છે

એક સ્વસ્થ વ્યક્તિને આખા દિવસ દરમિયાન 1800 થી 2200 કેલરીની જરૂરિયાત હોય છે

ચાર સાદી રોટલી ખાવાથી દિવસની જરૂરી કેલરીના 15% ભાગ મળી જાય છે

રોટલીઓ વધુ હેલ્ધી હોય છે અને પેટ માટે પણ એકદમ યોગ્ય અને પાચન માટે સારી માનવામાં આવે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે