શરીરને સ્વસ્થ રાખવા જમ્યા બાદ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ખોટી આદતોથી અપચો, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી હંમેશા 15 થી 20 મિનિટ ચાલવાનો નિયમ રાખવો.

Published by: gujarati.abplive.com

જમ્યા બાદ તરત પાણી પીવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે.

Published by: gujarati.abplive.com

તેનાથી પેટમાં દુખાવો અને એસિડિટી જેવી તકલીફ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત સ્નાન કરવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

ખાધા પછી તરત સૂઈ જવું કે એક જગ્યાએ બેસી રહેવું નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

ભોજન બાદ ચા કે કોફી પીવાથી એસિડિટીની સમસ્યા વધે છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત મીઠાઈ ખાવાની આદત પણ સ્વાસ્થ્ય બગાડી શકે છે.

Published by: gujarati.abplive.com

આ ઉપાયો અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com