ઉનાળામાં સરગવો ખાવાના 5 ગજબ ફાયદા



ઉનાળામાં આ શાકનું સેવન હેલ્ધી રાખશે



ઉનાળામાં સરગવો ખૂબ આવે છે



સરગવો સ્વાસ્થ્યલક્ષી ગુણોનો ભંડાર છે.



સરગવો એન્ટીબેક્ટેરિયલ- એન્ટીબાયોટિક્સ છે



સરગવો ફાઇબરથી પણ ભરપૂર છે



જે ગરમીમાં થકાવટને પણ દૂર કરે છે



સરગવાના ગુણો સ્કિનને યંગ રાખે છે



સરગવો પાચનને પણ દુરસ્ત બનાવે છે



આંખોની રોશની સરગવો વધારો છે



આ શાક ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે



સાંધાના દુખાવામાં રામબાણ ઇલાજ છે