જાપાની વોકના ગજબ 5 ફાયદા

જાપાની વોકના ગજબ 5 ફાયદા

જાપાની વોક શું છે અને કેવી રીતે કરવી

જાપાની હંમેશા ફિટ અને સ્લિમ કેમ હોય છે

એક ખાસ વોક ફિગરને મેઇન્ટેઇન કરે છે

જાપાની વોક અલગ છે જે વજન ઘટાડે છે

આ વોકમાં 3 મિનિટ ફાસ્ટ,3 મિનિટ સ્લો ચાલો

આ થોડી ટફ વોક છે, જે વેઇટલોસ કરે છે

30 મિનિટના સેટ રોજ 5 વખત કરો

ઊંડા શ્વાસ લેતા લેતા આ વોક કરો

આ વોકથી ફેફસા મજબૂત બને છે

Published by: gujarati.abplive.com

આ વોકથી પેટની ચરબી ગાયબ થશે

Published by: gujarati.abplive.com