દૂધીનો રસ ઓછી કેલરીવાળો હોય છે

Published by: gujarati.abplive.com

દૂધીના જ્યુસમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે

જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે

દૂધીનો રસ પાચન માટે ફાયદાકારક છે, તે પેટની ગરમી ઘટાડે છે

સાથે કબજિયાત જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે

તેનું રોજ સેવન કરવાથી પેટ સાફ રહે છે

હૃદયના સ્વાસ્થ્ય માટે પણ દૂધીનો રસ સારો માનવામાં આવે છે

દૂધીનો રસ ડિટોક્સ ડ્રિંક તરીકે કામ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.