ચોખાના લોટની રોટલી ખાવાના 5 ફાયદા



ચોખાની રોટલી દક્ષિણ ભારતનું ભોજન છે



આ રોટલી ગ્લૂટન ફ્રી હોય છે



આ રોટલી ફાઇબરયુક્ત હોય છે



જે પાચનને દુરસ્ત કરે છે



કબજિયાતને પણ દૂર કરે છે



ઉર્જાનો પણ એક સારો સ્ત્રોત છે



આ રોટલીમાં સોડિયમ ઓછું હોય છે



જેના કારણે બીપીના દર્દી માટે કારગર



ઘઉંની રોટી કરતા ઓછી કેલેરી છે



વજન ઉતારવામાં મદદરૂપ છે



વાળ અને સ્કિન માટે ગુણકારી છે