ખોટા તેલનું સેવન શરીર માટે ધીમા ઝેર (Slow Poison) સમાન છે.

Published by: gujarati.abplive.com

તે હૃદય, લિવર અને કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

પામ ઓઈલ સસ્તું છે પણ કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

વેજિટેબલ ઓઈલ હાઈલી પ્રોસેસ્ડ હોવાથી શરીરમાં સોજા લાવે છે.

Published by: gujarati.abplive.com

સનફ્લાવર ઓઈલમાં ઓમેગા 6 હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

રાઈસ બ્રાન ઓઈલથી પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

કોર્ન ઓઈલ (મકાઈનું તેલ) ખાવું એ કેમિકલ ખાવા બરાબર છે.

Published by: gujarati.abplive.com

રસોઈ માટે શુદ્ધ સીંગતેલ, તલનું તેલ કે ઘી શ્રેષ્ઠ વિકલ્પો છે.

Published by: gujarati.abplive.com

સરસવ અને નાળિયેરનું તેલ પણ પચવામાં હળવા અને ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

સ્વસ્થ રહેવા માટે રિફાઈન્ડને બદલે ફિલ્ટર તેલ વાપરવાનો આગ્રહ રાખવો.

Published by: gujarati.abplive.com

Published by: gujarati.abplive.com