એસિડિટીના 5 અસરકારક દેશી ઘરેલુ ઉપાય

એસિડિટીથી છુટકારો અપાવશે આ 5 ફુડનું સેવન

એસિડિટીની સમસ્યામાં ઠંડા દૂધનું કરો સેવન

કેળાનું ફાઇબર ગેસ એસિડીટીને દૂર કરે છે

ફુદીનાની તાસીર પણ ઠંડી છે

ફુદીનો પાચનને દુરસ્ત કરે છે

ગેસ એસિડિટીમાં રાહત આપે છે ફુદીનો

લવિંગ ચૂસવાથી પણ એસિડિટી મટે છે

વરિયાળીમાં એન્ટીએલ્સર ગુણો છે

વરિયાળીની તાસીર શીતળ છે

પેટને ઠંડક આપી એસિડિટી દૂર કરે છે.

ઇલાયચી પણ એસિડિટીમાં રાહત આપે છે

Published by: gujarati.abplive.com