હેડકી બંધ કરવાના 5 ઘરેલુ કારગર નુસખા



શું આપને હેડકીની સમસ્યા સતાવે છે



આ ઘરેલુ દેશી ઉપચારથી બંધ કરી શકો છો



આ ઉપાયમાંથી કોઇ એક અપનાવો



હેડકીને બંધ કરવા બરફવાળા પાણી પીવો



ચપટી સુગરને જીભ પર મૂકીને ગળી જાવ



જીભને થોડી ખેંચેને પણ હેડકી બંધ કરી શકો છો



શ્વાસને થોડી સેકન્ડ રોકીને પણ બંધ કરી શકો છો



કાગળની બેગ શ્લાસ છોડો અને લો



મધનું સેવન પણ આ સમસ્યામાં હિતકારી



પીનટ બટર પણ હેડકી બંધ કરશે