હેર લોસની સમસ્યાના 5 કારગર ઉપાય



ડુંગળીના રસને સ્કેલ્પમાં લગાવો



મેથીની પેસ્ટ મધ સાથે મિક્સ કરી લગાવો



ઓલિવ કે નારિયેળ તેલની માલિશ કરો



આમળા અને લીંબુનો રસ વાળ પર લગાવો



ગ્રીન ટીમાં એન્ટીઑકિસડન્ટ હોય છે



જે વાળના ફોલિકલ્સને ઉત્તેજિત કરી શકે છે



જે વાળ ખરવાનું ઘટાડી શકે છે.



એલોવેરા વાળ ખરતા અટકાવે છે.



ડુંગળીનો રસ વાળને ખરતા બંધ કરશે



નવા વાળ ઉગાડવામાં મદદ મળે છે