સ્કિન ટૈનને દૂર કરવાના 5 કારગર ઉપાય



બેદરકારીના કારણે સ્કિન ટૈન થાય છે



કોઇ પ્રોટેકશન વિના તાપમાં ફરો છો



તાપમાં વધુ સમય વિતાવો છો



સ્કિન પર સીધો જ તડકો આવે છે



સનસ્ક્રિનનો ઉપયોગ બિલકુલ નથી કરતાં



આ બધુ જ સ્કિનને ટૈન કરી દે છે



સ્કિન ટૈનને દૂર કરવા કરો આ ઉપાય



બટાટાનું જયુસ લગાવાથી ટૈન દૂર થશે



મઘ અને લીંબુનો રસ લગાવો



દૂધ અને બેસન હલ્દીનું ઉબટન પણ કારગર



એલોવેરા અને રાઇસ વોટર પણ કારગર છે