5 ફૂડ કબજિયાતથી આપશે મુક્તિ



દહીંથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.



જેઠીમધનું સેવન પણ કબજિયાતથી રાહત આપશે



નવશેકા પાણીમાં ખાલી પેટ ઘીનું કરો સેવન



પલ્મનું સેવન પણ પાચન માટે ઉત્તમ છે



જેઠીમધને નવશેકા પાણીમાં પીવાથી થશે રાહત



પપૈયાનું સેવન પણ કબ્જની સમસ્યાને દૂર કરશે