આપણા મગજને સ્વસ્થ રાખવા માટે આપણે એવા ફૂડ્સ ખાવા જોઇએ જે પોષણથી ભરપૂર હોય



અખરોટને મગજ માટે સૌથી ફાયદાકારક ડ્રાયફ્રૂટ માનવામાં આવે છે.



અખરોટ ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન-ઇ, એન્ટીઑકિસડન્ટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જે મગજના કોષોને સ્વસ્થ રાખે છે.



દરરોજ અખરોટ ખાવાથી યાદશક્તિ સુધારવામાં, માનસિક થાક દૂર કરવામાં અને ડિમેન્શિયા જેવા રોગોથી બચવામાં ઘણી મદદ મળે છે.



હળદરમાં કરક્યૂમિન કમ્પાઉન્ડ મળી આવે છે જે શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે.



હળદરમાં કરક્યૂમિન કમ્પાઉન્ડ મળી આવે છે જે શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે.



ડિપ્રેશન અને તણાવ ઓછો થાય છે. ઉપરાંત, અલ્ઝાઇમરનું જોખમ પણ ઓછું થાય છે.



ડાર્ક ચોકલેટ મગજની કાર્ય ક્ષમતા વધારે છે. તે મૂડ પણ સુધારે છે અને તણાવ ઘટાડે છે.



માનસિક થાક દૂર થાય છે અને યાદશક્તિ તેજ બને છે.



તેથી તમે દરરોજ 20-30 ગ્રામ ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો.



બ્લૂબેરીમાં મગજના કોષોને નુકસાન થવાથી બચાવે છે.



પાલક, મેથી અને બ્રોકલી જેવા લીલા શાકભાજીમાં વિટામિન-કે, ફોલેટ, બીટા-કેરોટીન અને લ્યુટીન હોય છે



આ પોષક તત્વો યાદશક્તિને તેજ બનાવે છે અને માનસિક નબળાઈ દૂર કરે છે.



માનસિક સતર્કતા વધે છે અને અલ્ઝાઈમરનું જોખમ પણ ઓછું થાય છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો