વાળમાં એગ લગાવાના 5 મોટા ફાયદા



એગમાં પ્રોટીન બાયોટિન પણ હોય છે



જે હેરનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે



એગમાં લેસીથિન નામનું તત્વ છે



એગ વાળને મોશ્ચર આપે છે



જેનાથી વાળ સોફટ શાઇની બને છે



એગ વાળને મૂળથી પોષણ આપે છે



હેરના સ્પ્લિટ એન્ડ્સને કમ કરે છે



ફ્રીઝી વાળને સોફ્ટ સાઇની કરે છે



ઓઇલી હેર માટે પણ ઉત્તમ છે