નારંગીની છાલના 5 મોટા ફાયદા



નારંગીની છાલના 5 મોટા ફાયદા



સંતરાની છાલમાં ફાઇબર છે



તે રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે



વિટામિન સીનો બેસ્ટ સોર્સ છે



આ છાલ હાડકાને મજબુત બનાવે છે



કેલ્શિયમની સાથે એન્ટીઑકિસડન્ટ છે



બાયોફ્લેવોનોઈડ્સ પણ હોય છે



આ જ કારણ છે કે નારંગીની છાલ



સંપૂર્ણપણે ખાવા યોગ્ય છે



ફાયટોકેમિકલ હોવાથી કેન્સરના જોખમને ટાળે છે.