ફ્રોઝન ફૂડ ખાવાના 5 મોટો નુકસાન, જાણો

Published by: gujarati.abplive.com

ફ્રોઝન ફૂડને તાજું રાખવા ટ્રાન્સ ફેટ્સનો ઉપયોગ થાય છે

Published by: gujarati.abplive.com

આ ફેટ ધમનીઓને બ્લોક કરી શકે છે

Published by: gujarati.abplive.com

જેનાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધે છે

Published by: gujarati.abplive.com

હૃદય રોગ કે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

ફ્રોઝન ફૂડથી ડાયાબિટિશનો વધે છે ખતરો

Published by: gujarati.abplive.com

ફ્રોઝન ફૂડમાં સ્ટાર્ચનો ઉપયોગ થાય છે.

Published by: gujarati.abplive.com

આ સ્ટાર્ચ (ગ્લુકોઝ) માં ફેરવાઈ જાય છે

Published by: gujarati.abplive.com

જે લોહીમાં સુગરનું પ્રમાણ વધારે છે

Published by: gujarati.abplive.com

ફ્રોઝન ફૂડમાં મીઠાનું પ્રમાણ વધું હોય છે

Published by: gujarati.abplive.com

જેના કારણે આ ફૂડ બીપી વધારે છે

Published by: gujarati.abplive.com

આવા ફોઝન ફૂડમાં પોષકતત્વનો નાશ થાય છે

Published by: gujarati.abplive.com