મેંદાની વાનગી ખાવાના 5 મોટા નુકસાન



મેંદાની વાનગી ખૂબ સ્વાદિષ્ઠ હોય છે



તેનું વધુ સેવન નુકસાનને નોતરે છે



મેંદાની વાનગી કોલેસ્ટ્રોલ વઘારશે



મેંદો પચવામાં ભારે છે



મેંદો પચવામાં 11 કલાક લે છે



અપચો ગેસની સમસ્યા કરે છે



ગેસથી પેટ ફુલવાની થાય છે સમસ્યા



મેંદો વજન વધારવા માટે જવાબદાર છે



શરીરમાં પોષકતત્વોની કમી થાય છે



બ્લડ સુગર લેવલ પણ વઘી શકે છે



મેંદાથી હાડકા નબળા પડવા લાગે છે.