સુગર ફ્રી ગોળી ખાવાના 5 મોટા નુકસાન



બ્લડ સુગર વધતાં ડાયાબિટિશ થાય છે



આ બીમારીમાં સ્વીટ ખાવું નિષેઘ છે



ડાયાબિટિશના દર્દીને સુગર ક્રેવિંગ થાય છે



જેના કારણે તે સુગર ફ્રીનો કરે છે ઉપયોગ



આ સુગર ફ્રી પણ ખાંડને બરાબર જ છે



આર્ટીફિશ્યલ સ્વીનર્સ કેન્સરને નોતરે છે



આર્ટીફિશ્યલ સ્વીનર્સ વજન પણ વધારે છે