અતિ મોબાઇલના ઉપયોગના 5 મોટા નુકસાન



મોબાઇલ આજકાલ જીવનનો હિસ્સો બની ગયો છે



મોબાઇલનો વધુ ઉપયોગ નુકસાન કરે છે



મોબાઇલની લત અનેક બીમારીને નોતરે છે



સ્કિન ટાઇમ વધવાથી આંખોને નુકસાન છે



આંખોમાં બળતરા, દુખાવો થાય છે



અનિંદ્રાની સમસ્યા પણ થઇ શકે છે.



આંખોની દષ્ટી ક્ષમતા ઘટાડે છે મોબાઇલ



પરિવારના સભ્યોથી અંતર સર્જે છે મોબાઇલ



માનસિક અને શારીરિક બીમારી વધે છે



માનસિક અને શારીરિક બીમારી વધે છે