ખરાબ જીવનશૈલી અને મેદસ્વીતાના કારણે 'ફેટી લિવર'ની સમસ્યા ઝડપથી વધી રહી છે.

Published by: gujarati.abplive.com

શરૂઆતમાં તેના કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી, પણ બેદરકારી રાખવાથી તે કેન્સર નોતરી શકે છે.

Published by: gujarati.abplive.com

ન્યુટ્રિશનિસ્ટ મતે, યોગ્ય અને સાત્વિક આહારથી લિવરનો સોજો અને ચરબી ઘટાડી શકાય છે.

Published by: gujarati.abplive.com

બ્લેક કોફી: તેમાં રહેલું કેફીન લિવરનું રક્ષણ કરે છે, તેને ખાંડ વગર પીવી સૌથી વધુ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

બ્લુબેરી: એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર આ ફળ લિવરના કોષોનો સોજો અને સ્ટ્રેસ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

આમળા: વિટામિન C થી ભરપૂર આમળા રોજ ખાવાથી લિવરમાં જમા થયેલી વધારાની ચરબી ઓગળે છે.

Published by: gujarati.abplive.com

એવોકાડો: તેમાં રહેલું 'ગ્લુટાથિઓન' લિવરને નેચરલી ડિટોક્સ કરી નવા કોષો બનાવવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

હળદર અને કાળા મરી: હળદરનો સોજા વિરોધી ગુણ અને કાળા મરી લિવરને ઝડપથી સાજું કરે છે.

Published by: gujarati.abplive.com

આ 5 સુપરફૂડ્સની સાથે વજન કંટ્રોલમાં રાખવું અને રોજ કસરત (Exercise) કરવી અત્યંત જરૂરી છે.

Published by: gujarati.abplive.com

યોગ્ય આહાર અને નિયમિત હેલ્ધી આદતો ફેટી લિવરની બીમારીને જડમૂળથી મટાડવામાં મોટી ભૂમિકા ભજવે છે.

Published by: gujarati.abplive.com