હાઇ બીપી નોર્મલ કરવાની 5 નેચરલ ટ્રિક



કુદરતી ઉપચારથી બીપીને કરો કંટ્રોલ



હાઇ બ્લડપ્રેશર આખરે શું છે



તેમાં ધમનીમાં રક્ત દબાણ વધે છે



જે સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે



નમકનું સેવન સોડિયમ વધારે છે



જે હાઇબ્લડપ્રેશરનું કારણ બને છે



ભોજનમાં નમકનું પ્રમાણ ઘટાડી દો



હાઇડ્રેઇટ રહો વધુ પાણી પીવો



આ આદત બીપીને નિયંત્રિત રાખશે



પોટેશિયમ યુક્ત ફૂડનું સેવન કરો



કેળા પાલકને ડાયટમાં સામેલ કરો



તણાવથી બચવા યોગ ધ્યાન કરો



રોજ એક કલાક એક્સરસાઇઝ કરો



રોજ બે કળી લસણનું સેવન કરો,.



લસણ રક્તવાહિનીને પહોળી કરી



લસણ ધમનીમાં પ્રેશર ઓછું કરે છે