હાર્ટ એટેક પહેલાં શરીર આપી શકે છે આ 7 ચેતવણીરૂપ સંકેત

Published by: gujarati.abplive.com

હાર્ટ અટેકમાં ડાબા હાથમાં દુખાવો થાય છે

Published by: gujarati.abplive.com

જડબામાં દુખાવો થવો

Published by: gujarati.abplive.com

કારણ વગર અચાનક ઠંડો પરસેવો થવો

Published by: gujarati.abplive.com

ઉબકા અને ઊલટી થવી

Published by: gujarati.abplive.com

અસામાન્ય થાક અનુભવવો

Published by: gujarati.abplive.com

અસ્વસ્થતા ગભરામણ થવી

Published by: gujarati.abplive.com

ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે

Published by: gujarati.abplive.com

આ તમામ લક્ષણો હાર્ટ અટેક પહેલાનો સિગ્નલ છે

Published by: gujarati.abplive.com

આવા કોઇ લક્ષણો અનુભવાય તો તબીબની સલાહ લો

Published by: gujarati.abplive.com