લીવરની કાળજી રાખવી ખૂબ જરુરી છે



લીવર ખરાબ થાય તે પહેલા કેટલાક સંકેત મળે છે



લીવર શરીરનું સૌથી મહત્ત્વનું અંગ



લીવરનું કામ લોહીને સાફ કરવાનું છે



લીવર કામ ન કરે ત્યારે કેટલાક સંકેતો જોવા મળે છે



વારં વાર ઉલ્ટી થાય તો આ લીવર ખરાબ થવાનો સંકેત



બરોબર ઊંઘ ન આવે અને શરીરમાં થાકનો અનુભવો તો સંકેત છે



પેટના ઉપર જમણી બાજુમાં સતત દુખાવો



કારણ વગર તમારા પગમાં સોજો રહેતો હોય



કોઈ પણ જગ્યાએ ફોલ્લીઓ વગર વારંવાર ખંજવાળ આવતી હોય