શું આપ લાંબા સમયથી એસિડિટીથી પરેશાન છો



આપને વહેલી સવારથી એસિડિટી સતાવે છે.



એસિડિટી થવાના અનેક કારણો છે



અનહેલ્થી આહાર શૈલી મુખ્ય કારણ છે



અનિયમિનત જીવન શૈલી પણ એસિડિટી કરે છે



આ 5 કુદરતી ઉપાયથી મળશે એસિડિટીથી મુક્તિ



ઠંડા દૂધના સેવનથી એસિડિટિથી મુક્તિ મળશે



એક ગ્લાસ ઠંડા દૂધનું સેવન કરો



રોજના એક ગ્લાસ નારિયેળ પાણી પીવો



દહીં પ્રોબાયોટિક્સ હોવાથી પેટ માટે ઉત્તમ છે



દહીંનું સેવન એસિડિટીને ઓછી કરે છે



રોજ એક કટોરી દહીંનું સેવન કરો



વરિયાળી અને સાકરનું પાણી પીવો