ડ્રેગન ફ્રૂટ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર એક 'સુપરફૂડ' છે.

Published by: gujarati.abplive.com

ફાઈબરથી સમૃદ્ધ આ ફળ પાચનતંત્ર સુધારે છે અને ગેસ કબજિયાતથી રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું વિટામિન C રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારી શરદી ખાંસીથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

ફાઈબર અને હેલ્ધી ફેટ્સ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી હૃદયને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

આ ફળ બ્લડ પ્રેશરને સંતુલિત રાખવા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

એન્ટી ઓક્સિડન્ટ્સ ત્વચાને ચમકદાર બનાવે છે અને વધતી ઉંમરની અસર (Aging) ધીમી કરે છે.

Published by: gujarati.abplive.com

ઓછી કેલરી અને વધુ ફાઈબર હોવાથી તે વજન ઘટાડવામાં (Weight Loss) ખૂબ મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

તેને ખાવાથી લાંબો સમય પેટ ભરેલું રહે છે, જેથી વારંવાર ભૂખ લાગતી નથી.

Published by: gujarati.abplive.com

ડ્રેગન ફ્રૂટ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભદાયક છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ કે અન્ય ગંભીર બીમારીવાળા લોકોએ નિષ્ણાત કે ડોક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું.

Published by: gujarati.abplive.com