પ્રેગ્નન્સીમાં કાચુ પનીર ખાવાના 6 ફાયદા



પ્રેગ્નન્સીમાં આહાર પર ધ્યાન આપવું જરૂરી



પનીર પ્રોટીન કેલ્શિયમનો ખજાનો છે



પનીરના સેવનથી માંસપેશી મજબૂત બને છે



પનીરના સેવનથી હાડકા પણ મજબૂત બને છે



પ્રેગ્નન્સીમાં પનીર ખાવાના અનેક ફાયદા છે



ગર્ભમાં બાળકના દિમાગનો તેજ વિકાસ થાય છે



પનીરમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણો પણ હોય છ



પનીરના સેવનથી જોઇન્ટ પેઇનથી રાહત મળે છે



ખાલી પેટ પનીરનું સેવન ન કરવું જોઇએ







ખાલી પેટ પનીર ખાવાથી ગેસ થાય છે



પનીર બપોર કે સાંજે ખાવાનું પસંદ કરો