એલચીનું સેવન સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે



તેના સેવનથી શરીરને ઘણા બધા લાભ થશે



એલચીમાં પોષકતત્વો સારી માત્રામાં હોય છે



બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરવા માટે એલચીનું સેવન સારુ



હાર્ટ માટે પણ એલચી ખૂબ જ ફાયદાકારક છે



મોંઢામાંથી આવતી ખરાબ દુર્ગંધને દૂર કરવા એલચી સૌથી બેસ્ટ



પોષકતત્વોથી ભરપૂર એલચી પાચન સુધારવામાં મદદ કરશે



કબજીયાત અને ગેસમાં પણ એલચીનું સેવન સારુ



શરદી અને ઉધરસમાં પણ એલચી ખાવી જોઈએ



રોજ બે એલચી ચાવી જવાથી પણ ઘણા લાભ થાય છે