દહી સ્વાદમાં તો ઉત્તમ છે પરંતુ હેલ્થ માટે પણ સારુ છે



ખાલી પેટે તેનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે



પાચનતંત્ર સુધારે છે



કબજિયાત, ગેસ અને અપચા જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે



રોગપ્રતિકારક શક્તિ વધારે છે



વજન ઘટાડવામાં મદદરૂપ છે



દહીં કેલ્શિયમ અને વિટામિન ડી નો ઉત્તમ સ્ત્રોત છે



સવારે તેનું સેવન કરવાથી હાડકાં અને દાંત મજબૂત બને છે



ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો