અળસીએ સ્વાસ્થ્ય માટે એક 'સુપરફૂડ' ગણાય છે.

તેમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે

તે હૃદયના ધબકારાને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

તેના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે

અળસીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરે છે

તે પાચનતંત્રને મજબૂત બનાવે છે

તે વજન ઘટાડવામાં મદદરૂપ છે

દરરોજ અળસી ખાવાથી બ્લડ પ્રેશરને કુદરતી રીતે નિયંત્રિત કરી શકાય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે