પમ્પકીન સીડ્સમાં રહેલું મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

તેમાં ઝિંક અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે, જે ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે

આ બીજમાં ડાયેટરી ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરીને પાચન મજબૂત કરે છે

પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોવાથી તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી

તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણો હોય છે, જે બ્લડ શુગર લેવલને ઝડપથી વધતા અટકાવે છે

આ બીજમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે રાત્રે શાંત અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

તેમાં રહેલું કુકુરબિટીન નામનું તત્વ વાળને ખરતા અટકાવે છે અને મજબૂત બનાવે છે.

ઝિંક અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોવાને કારણે તે ખીલ દૂર કરે છે અને ત્વચાને યુવાન રાખે છે

તે પ્રોસ્ટેટ ગ્લેન્ડને સ્વસ્થ રાખે છે અને પુરુષોમાં ફર્ટિલિટી સુધારવાનું કામ કરે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે