માખણમાં વધુ સેચ્યુરેટેડ ફેટ હોવાથી LDL કોલેસ્ટ્રોલ વધે છે.

Published by: gujarati.abplive.com

હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું મોટું કારણ બને.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓએ માખણથી દૂર રહેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

માખણ ફેટ અને કેલરી વધારે છે જેનાથી વજન ઝડપથી વધે છે.

Published by: gujarati.abplive.com

બજારનું અને સ્ટ્રીટ ફૂડનું માખણ હૃદય માટે વધુ જોખમી છે.

Published by: gujarati.abplive.com

અઠવાડિયામાં 3 થી 4 વાર માખણ ખાવું નુકસાનકારક બની શકે.

Published by: gujarati.abplive.com

કુલ કોલેસ્ટ્રોલ 200 mg/dL કે વધુ હોય તો હાર્ટનું જોખમ વધે.

Published by: gujarati.abplive.com

LDL કોલેસ્ટ્રોલ 150 mg/dL થી વધે તો તુરંત જ સાવધ થવું.

Published by: gujarati.abplive.com

હૃદયને સ્વસ્થ રાખવા ઓલિવ ઓઇલ કે બદામનો ઉપયોગ કરવો.

Published by: gujarati.abplive.com

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા રોજ કસરત અને હેલ્ધી ડાયેટ લો.

Published by: gujarati.abplive.com